Saturday, 30 September 2017

હેલ્થ ટિપ્સ

દરરોજ સવારે હુંફાળા પાણી સાથે મધ મેળવી પીવાથી થાય છે ફાયદાઓ


  • મધ આપણાં દેશમાં એક પ્રાકૃતિકઔષધિ તરીકે સદીઓથી ઉપયોગમાંલેવાતુંરહ્યું છે. આપણામાંથીમોટાભાગનાંલોકોને માત્ર એટલી ખબર હોય છે કે સવાર-સવારમાંમાત્ર ગરમ પાણી પીવાથી આપણને ફાયદો થાયછે અને ઘણા બધા લોકો એટલું જાણે છે કે મધનો ઉપયોગ કરવાથી આપણી ત્વચામાંનિખાર આવે છે. પરંતુ શું આપ જાણો છો કે જો મધને ગરમ પાણી સાથે મેળવી ઉપયોગ કરવામાંઆવે, તો તેની પૌષ્ટિકતાખૂબ વધી જાયછે. હા જી, મધ અને ગરમ પાણીને મેળવીનેપીવાથી આપણે આખો દિવસ તરોતાજાઅનુભવીએછીએ અને આપણું આરોગ્ય પણ બિલ્કુલબરાબર રહે છે. જો આપણે તમામ ડાયેટ એક્સપર્ટ્સની વાત કરીએ, તો તેમનું માનવું છે કે બાકીની ખાવ-પીવાની વસ્તુઓનીસરખામણીમાંમધ વધુ પ્રભાવશાલીછે કે જેનાંથીઆપણા વાળ અને આપણી ત્વચા હંમેશા ફિટ રહે છે અને આપ હંમેશા યુવા નજરે આવશો. મધનો આમ ઉપયોગ કરવાનાંસ્તાને આપ ગરમ પાણી સાથે તેનો ઉપયોગ કરો કે જેથી આપ વધુમાં વધુ તેનો લાભ લઈ શકશો.
            
  • અમે આપને આર્ટિકલમાંદરરોજ સવાર-સવારમાંમધને ગરમ પાણી સાથે પીવાથી થતા ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ. આવો જાણીએ :
  • 1 : વજન ઘટવું : મધયુક્તપાણી પીવાથી આપનું વજન ઘટે છે, કારણ કે 100 ગ્રામ મધમાં 305 કૅલોરી હોય છે કે જેનાથી આપને લાંબા સમય સુધી ભૂખનો અહેસાસ નથી થતો અને આપની ચરબી ઓછી થાય છે.
  • 2 : પાચન બરાબર રહે છે : મધ આપણા પાચન તંત્ર માટે ખૂબ સારૂ છે. તેમાં એંટી-સેપ્ટિકઅને એંટી-બૅક્ટીરિયલગુણો હોય છે કે જેનાંથીઆપણને પેટ સંબંધી સમસ્યાઓનથી થતી.
  • 3 : પ્રતિરોધકક્ષમતા વધવી : મધમાં ઢગલાબંધએંઝાઇમ્સ, વિટામિન્સઅને મિનરલ્સહોય છે. હાનિકારકબૅક્ટીરિયાસામે આપણાં બૉડી સિસ્ટમનેબચાવે છે અને રોગો સામે લડવાની ક્ષમતા વધારે છે. એક સારૂં એંટી-ઑક્સીડંટહોવાનાંકારણે આપણી ત્વચાનેકાયમ તરોતાજારાખે છે કે જેનાંથીતેમાં નિખાર આવે છે.
  • 4 : એલર્જીથીબચાવ : મધ અને ગરમ પાણીનો ઉપયોગ કરવાથી આપનાં શરીરનાંકોઈ પણ ભાગમાં જીવાણુ એકત્ર નથી થઈ શકતા કે જેથી આપને એલર્જી સંબંધી પરેશાનીનથી થતી.
  • 5 : તરત એનર્જી મળવી : દરરોજ મધ અને ગરમ પાણીનુંસેવન કરવાથી આપને સ્ફૂર્તિમળે છે કે જેથી આપ દિવસ ભર પોતાની જાતને તરોતાજાઅને ફિટ અનુભવો છો.
  • 6 : કફમાં આરામ મળવો : ગરમ પાણી અને મધથી આપને કફ તથા ગળામાં થતી બળતરાથીઆરામ મળે છે. જો આપ દરરોજ તેનો ઉપયોગ કરોછો, તો ધીમે-ધીમે સમસ્યા ઓછી થતી જશે.



Friday, 29 September 2017

હેલ્થ ટિપ્સ


કોબીજ ખાઈને દૂર કરો હદય સાથે જોડાયેલી બીમારીઓને


  • માણસ બીમારીઓથી દૂર રહી શકતો નથી, અને બીમારીઓમાંજે સૌથી સામાન્યબીમારી છે તે છે હદય રોગ. જેમ કે આપણે જાણીએ છીએ કે હદય આપણા શરીરનો મુખ્ય ભાગ છે, કેમકે જો એક સેકન્ડ માટે પણ આપણું હદય ધડકવાનુંબંધ કરી દે તો આપણું મોત પણ થઈ શકે છે. આજકાલ હદય રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેમાં ઘરડાઓનીસંખ્યા વધારે છે. લાંબુ જીવન જીવવા માટે સારું સ્વાસ્થ્યખૂબ જરૂરી છે. જો તમારી પ્રતિરક્ષાપ્રણાલીમજબૂત છે તો તમે ઘણા વિકારો અને બીમારીઓથીબચી શકો છો.
  • આપણી આજુબાજુ એવા ઘણા ખાદ્ય પદાર્થ છે જે આપણી પ્રતિરક્ષાપ્રણાલીનેમજબૂત બનાવે છે અને આપણને લાંબી ઉંમર આપે છે. એવા એક ખાદ્ય પદાર્થ વિશે આજે આપણે જાણીશુંજેને ખાવાથી હદય રોગથી બચી શકાય છે. આવશ્યક સામગ્રી: તાજો ટાઈનો રસ- અડધો કપ આદુનો રસ ચમચી
  • ઘરગથ્થું ઉપાય જો રોજ કરવામાંઆવે તો તેનાથી હદય રોગથી બચી શકાય છે. તેની સાથે જો તમે જંકફૂડથીદૂર રહો છો અને રોજ કસરત કરો છો તો તમને હદય રોગ નહી થાય. ટાઈમાં ફાઈબર હોય છે, જેનાથી ધમનિઓમાંરહેલ કોલેસ્ટ્રોલઅને ઝેરીલા પદાર્થનેબહાર નીકાળવામાંમદદ મળે છે. જેનાથી હદયમાં લોહીનો પ્રવાહ બન્યો રહે છે. આદુમાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે જે તમારા હદયની માંસપેશિયોને મજબૂત બનાવે છે. જેનાથી લાંબા સમય સુધી હદય સ્વસ્થ રહે છે.
  • બનાવવાની રીત: એક ગ્લાસમાંઆપેલી સામગ્રીમિક્સ કરો મિશ્રણનેસવારે નાસ્તો કર્યા પહેલા પીવો. ઓછામાં ઓછો મહીના સુધી ઉપાયને કરવો જરૂરી છે તેને તમારા આહારમાંનિયમીત લો.