કોબીજ ખાઈને દૂર કરો હદય સાથે જોડાયેલી બીમારીઓને
- માણસ બીમારીઓથી દૂર રહી શકતો નથી, અને આ બીમારીઓમાંજે સૌથી સામાન્યબીમારી છે તે છે હદય રોગ. જેમ કે આપણે જાણીએ છીએ કે હદય આપણા શરીરનો મુખ્ય ભાગ છે, કેમકે જો એક સેકન્ડ માટે પણ આપણું હદય ધડકવાનુંબંધ કરી દે તો આપણું મોત પણ થઈ શકે છે. આજકાલ હદય રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેમાં ઘરડાઓનીસંખ્યા વધારે છે. લાંબુ જીવન જીવવા માટે સારું સ્વાસ્થ્યખૂબ જરૂરી છે. જો તમારી પ્રતિરક્ષાપ્રણાલીમજબૂત છે તો તમે ઘણા વિકારો અને બીમારીઓથીબચી શકો છો.

- આપણી આજુબાજુ એવા ઘણા ખાદ્ય પદાર્થ છે જે આપણી પ્રતિરક્ષાપ્રણાલીનેમજબૂત બનાવે છે અને આપણને લાંબી ઉંમર આપે છે. એવા જ એક ખાદ્ય પદાર્થ વિશે આજે આપણે જાણીશુંજેને ખાવાથી હદય રોગથી બચી શકાય છે. આવશ્યક સામગ્રી: તાજો ટાઈનો રસ- અડધો કપ આદુનો રસ – ૨ ચમચી
- આ ઘરગથ્થું ઉપાય જો રોજ કરવામાંઆવે તો તેનાથી હદય રોગથી બચી શકાય છે. તેની સાથે જો તમે જંકફૂડથીદૂર રહો છો અને રોજ કસરત કરો છો તો તમને હદય રોગ નહી થાય. ટાઈમાં ફાઈબર હોય છે, જેનાથી ધમનિઓમાંરહેલ કોલેસ્ટ્રોલઅને ઝેરીલા પદાર્થનેબહાર નીકાળવામાંમદદ મળે છે. જેનાથી હદયમાં લોહીનો પ્રવાહ બન્યો રહે છે. આદુમાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે જે તમારા હદયની માંસપેશિયોને મજબૂત બનાવે છે. જેનાથી લાંબા સમય સુધી હદય સ્વસ્થ રહે છે.
- બનાવવાની રીત: એક ગ્લાસમાંઆપેલી સામગ્રીમિક્સ કરો આ મિશ્રણનેસવારે નાસ્તો કર્યા પહેલા પીવો. ઓછામાં ઓછો ૨ મહીના સુધી આ ઉપાયને કરવો જરૂરી છે તેને તમારા આહારમાંનિયમીત લો.

No comments:
Post a Comment