નવરાત્રિમાં વ્રત રાખતા આ વાતોનું ધ્યાન રાખે પ્રેગ્નંટ મહિલાઓ
- નવરાત્રિમાં સામાન્ય રીતે મહિલાઓ 9 દિવસો સુધી ઉપવાસ રાખે છે, ઘણી વાર પ્રેગ્નંટમહિલાઓ પણ વ્રત રાખે છે. એમ તો સગર્ભા મહિલાઓએપોતાનાંત્રણ મહિના અને છેલ્લા ત્રણ મહિના વ્રત વગેરેથીપોતાની જાતને જુદા રાખવી જોઇએ. છતા પણ જો તેઓ ઉપવાસ રહેવા જ માંગો છો, તો તેના માટે તેઓ પોતાનાંડૉક્ટરનીસલાહ લઈ શકો છો. વ્રત રહેવા માટે આ કોઈ જરૂરી નથી કે આપ વગર કંઈ ખાધે-પીધે જ વ્રત રાખો, પણ સમયાંતરેઆપ હેલ્ધી વસ્તુઓ ખાઈ પણ શકો છો. તેથી સગર્ભા મહિલાઓ માટે આ જરૂરી છે કે તેઓ પોતાની જાતને બહુ વધારે વાર સુધી ભૂખ્યા ન રાખે, કારણ કે જે બાળક તેમનાં પેટમાં છે, તેનું ખોરાક તે સગર્ભા મહિલાઓનાંજ ખોરાક પર નિર્ભર કરે છે. તેથી સગર્ભા મહિલાઓનેઉપવાસ ન રહેવાનીસલાહ આપવામાંઆવે છે.
- વધુ પાણી પીવો નિર્જળાવ્રત રાખવાથીઆપને ડિહાઇડ્રેશનથઈ શકે છે કે જે આપનાં માટે અને આપનાં થનાર બાળક બંને માટે નુકસાનકારકથઈ શકે છે, કારણ કે બાળક સંપૂર્ણપણેઆપ પર જ નિર્ભર રહે છે.
- ડૉક્ટર સાથે જરૂર વાત કરો ઉપવાસ રાખતા પહેલા આપ પોતાનાંડૉક્ટરનીસલાહ જરૂર લો. વધારે સારૂ તો આ જ છે કે પહેલા ત્રણ મહિના અને છેલ્લા ત્રણ મહિના આપ ઉપવાસ ન રાખો. આપ બીજા ટ્રાયમેસ્ટરમાં ઉપવાસ વગેરે રાખી શકો છો, પરંતુ તે પણ ડૉક્ટરનીપરમિશન લીધા બાદ.
- ભૂખ્યા ન રહો આપ સમયાંતરેસતત હેલ્ધી વસ્તુઓ જેમ કે ફળ તથા બીજા ન્યુટ્રિશનલવસ્તુઓ વગેરે લઈ શકો છો કે જેથી આપને ભૂખ ન લાગે. બહુ વાર સુધી ભૂખ્યા રહેવાથીઆપને માથાનો દુઃખાવો, નબળાઈ, એનીમિયાતેમજ એસિડિટીથઈ શકે છે કે જે આપનાં બાળક માટે સારૂ નથી.
- હેલ્ધી ડાયેટ લો ઘણા બધા લોકો ઉપવાસ વખતે તળેલી ઑયલી વસ્તુઓ ખાય છે, પરંતુ જો આપ સગર્ભા છો, તો આપ પોતાની જાતને આવી વસ્તુઓથીદૂર રાખો. આપ દૂધ, તાજા ફળ, ડ્રાય ફ્રૂટ્સવગેરેનોઉપયોગ કરી શકો છો. તેનાથી આપને અને આપનાં બાળકને ઘણા પ્રકારનીસમસ્યા નહીં થાય.
- સિંધવ મીઠું જરૂર ખાવો મોટાભાગનાંલોકો ઉપવાસ વખતે મીઠાનુંસેવન નથી કરતા, પરંતુ સગર્ભા મહિલાઓ માટે મીઠાનો ઉપયોગ ન કરવાથી તેમને નબળાઈ આવી શકે છે.તેથી તેઓ સિંધવ મીઠાનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તેમના બાળક પર કોઈ અસર નહીં પડે.
- આરામ આપો પોતાને પોતાની જાતને અને પોતાનાંબાળકને સ્વસ્થ રાખવા માટે ઉપવાસનાંસમયે આપ વધુમાં વધુ આરામ કરો. સારી ઊંઘ લો કે જેથી આપ સ્વસ્થ રહી શકો. તહેવારોમાંપોતાની જાતનો સમાવેશ કરવું બહુ જ મહત્વનુંછે. આપ તેનાથી અળગા નથી રહી શકતા. કારણ કે આપ સગર્ભા છો, તેથી આપે થોડુક ધ્યાન આપવું જોઇએ. જો આપ સ્વસ્થ છો અને આપનું શરીર આ પરિસ્થિતિઓને સરળતાથી સહી શકતા હોવ, તો આપ ઉપવાસ કરી શકો છો, પરંતુ વધારે સારૂ રહેશે કે આપ પોતાનાંડૉક્ટર પાસે સલાહ જરૂર લઈ લો.
- ભૂખ્યા રહેવાથીથઈ શકે છે સમસ્યા નબળાઈ બેચેની માથાનો દુઃખાવોબેહોશી ચક્કર આવવા એસિડિટીગભરામણ
- નબળાઈ બેચેની માથાનો દુઃખાવો બેહોશી ચક્કર આવવા એસિડિટી ગભરામણ

No comments:
Post a Comment