મહિલાઓને આવતાં હાર્ટ ઍટૅકને આ લક્ષણોથી ઓળખો
- જેવું કે આપણે જાણીએ છીએ કે આજકાલનાં આ મૉડર્ન જીવનમાં હાર્ટ ઍટૅકથી મરનારાઓની સંખ્યા વધુ છે. પહેલા એવી ધારણી હતી કે હાર્ટ ઍટૅક માત્ર પીઢ વયનાં લોકોને જ આવે છે, પરંતુ આજકાલ તો આ બીમારી યુવાવસ્થા ધરાવતા લોકોમાં પણ સામાન્ય બની ગઈ છે. એમ તો એક્સપર્ટ્સનું માનવું છે કે હાર્ટ ઍટૅક આવતા પહેલા જ તેનાં લક્ષણો દેખાવા લાગે છે કે જે પુરુષો અને મહિલાઓ બંનેમાં જ જુદા-જુદા હોય છે કે જેની આપણે સૌએ અવગણના કરવી જોઇએ નહીં.
- જો આપણે મહિલાઓની વાત કરીએ, તો હાર્ટ ઍટૅકનાં કેટલાક એવા લક્ષણો છે કે જે તેમનામાં સરળતાથી દેખાય છે કે જેની પર આપે નોંધ લેવી જોઇએ કે જેથી આ બીમારીને વહેલમાં વહેલી તકે દૂર કરી શકાય. અમે આપને આ આર્ટિકલ વડે મહિલાઓમાં હાર્ટ ઍટૅકનાં કેટલાક લક્ષણો વિશે બતાવવા જઈ રહ્યાં છીએ.

No comments:
Post a Comment