પ્રેગ્નંસીમાં ટેંશનલેવાથી થઈ શકે છે ગર્ભપાત, વાંચોરિપોર્ટ...
દરેક માતા ચાહે છે કે તેનું બાળક સ્વસ્થ હોય. તેવામાંજો આપ માતા બનનાર હોવ છો, તો પોતાનાંબાળક પ્રત્યેઆપ સાવચેતીઓવરતો છો. જ્યારે આપ પ્રેગ્નંટહોવ અને માતા બનનાર હોવ, ત્યારે પોતાનાંઘરનાં ટેંશન અને બાળકનાંભવિષ્યનેલઈને ચિંતા ન કરો, કારણ કે આમ કરવું આપની સાથે-સાથે આપનાં થનાર બાળક માટે પણ ખતરનાક બની શકે છે. તાજેતરનાંરિપોર્ટમાંઆ દાવો કરવામાંઆવ્યો છે કે પ્રેગ્નંસીદરમિયાનટેંશનમાંરહેતી મહિલાઓમાંગર્ભપાતનોખતરો વધી જાય છે.
શું કહે છે રિસર્ચ ? આ રિસર્ચ લંડનમાંકરાયું છે કે જેમાં દાવો કરવામાંઆવ્યો છે કે પ્રેગ્નંસીદરમિયાનજે મહિલાઓ ટેંશન લીધું, તેમની સાથે મિસકૅરેજનીશંકા અનેક ટકા સુધી વધી જાય છે. આ સાથે જ ચીનનાં શોધકર્તાઓએકહ્યું છે કે પ્રેગ્નંસીદરમિયાનતાણ લેનાર મહિલાઓમાંગર્ભપાતનોખતરો 42 ટકા વધી જાય છે. આ અગાઉ એક રિપોર્ટમાંખુલાસો થયો હતો કે 24 સપ્તાહનીપ્રેગ્નંસીમાં જેટલા પણ ગર્ભપાતથયા છે, તેમાં 20 ટકા કેસો ટેંશનનાહતાં.
ગર્ભ ધારણ વખતે ટેંશનથીઆમ બચો અમે આપને બતાવીશુંકે આપ કેટલીક નાની-નાની વાતો અપનાવી પોતાની જાતને ટેંશનથીદૂર રાખી શકો છો.
ઘરનાં કામકાજ છોડી દો આપ ઘરનાં કામકાજોથીબચો. શક્ય હોય તો કોઇક મિત્ર કે સંબંધનીમદદ લો, કારણ કે જ્યારે આપ ઘરનાં કામકાજમાંવ્યસ્ત રહો છો, ત્યારે ટેંશન આપની પાસે ન ચાહીને પણ આવી જ જાય છે.
ઘરનાં કામકાજ છોડી દો આપ ઘરનાં કામકાજોથીબચો. શક્ય હોય તો કોઇક મિત્ર કે સંબંધનીમદદ લો, કારણ કે જ્યારે આપ ઘરનાં કામકાજમાંવ્યસ્ત રહો છો, ત્યારે ટેંશન આપની પાસે ન ચાહીને પણ આવી જ જાય છે.
આરામ પર વધુ ધ્યાન આપો આપ ઘરનાં કામકાજ ઓછા કરી આપ પોતાને જાતને થોડોક આરામ આપો. એવી રીતે કામ કરો કે જે આપનાં મગજને ઘરનાં ટેંશનમાંથીબહાર કાઢે. આપ તેના માટે ગેમ્સ રમી શકો છો કે આપ ઇચ્છો, તો પુસ્તક વાંચતા આરામ કરી શકો છો.
ઑફિસમાંથીરજા લઈ લો જો આપ એક ગૃહિણી હોવાની સાથે-સાથે ઑફિસ પણ જાઓ છો, તો આ સમય આપની લીવ અને રજાઓનો આનંદ લેવાનો છે. આપ સંપૂર્ણપણેઑફિસમાંથીલીવ લઈ લો.
ઑફિસમાંથીરજા લઈ લો જો આપ એક ગૃહિણી હોવાની સાથે-સાથે ઑફિસ પણ જાઓ છો, તો આ સમય આપની લીવ અને રજાઓનો આનંદ લેવાનો છે. આપ સંપૂર્ણપણેઑફિસમાંથીલીવ લઈ લો.
યોગ કરો, સ્વસ્થ રહો આપ પોતાના ટેંશનનેદૂર કરવા માટે યોગ પણ કરી શકો છો. આપ લાંબા શ્વાસ લો અને છોડો. આ આપનાં અને આપના બૅબી બંને માટે ફાયદાકારકછે.
સ્વીમિંગછે ફાયદાકારકજો આપ એક તૈરાક છો અને આપને સ્વીમિંગઆવડે છે, તો આપ સ્વીમિંગકરી શકો છો. આપ ઇચ્છો, તો આપ વૉક પર પણ જઈ શકો છો.
જંક ફૂડ ખાવાથી બચો આપ ફાલતૂનાંજંક ફૂડ ખાવાથી બચો. તેનાં સ્થાને આપ સંતુલિતઆહાર લો કે જે આપનાં શરીરને તાકાત આપશે.
રાત્રે વહેલા સુઈ જાઓ આપ રાત્રે જેટલુ બની શકે, વહેલા સુઈ જાઓ, કારણ કે વહેલા સૂવાથી આપનાં બાળકનો વિકાસ જલ્દી થાય છે.સ્વીમિંગછે ફાયદાકારકજો આપ એક તૈરાક છો અને આપને સ્વીમિંગઆવડે છે, તો આપ સ્વીમિંગકરી શકો છો. આપ ઇચ્છો, તો આપ વૉક પર પણ જઈ શકો છો.
જંક ફૂડ ખાવાથી બચો આપ ફાલતૂનાંજંક ફૂડ ખાવાથી બચો. તેનાં સ્થાને આપ સંતુલિતઆહાર લો કે જે આપનાં શરીરને તાકાત આપશે.
ડૉક્ટરની સલાહ લો તમામ કોશિશો કર્યા બાદ પણ જો આપને એમ લાગે છે કે આપનું ટેંશન ઓછુ નથી થઈ શકી રહ્યું, તો આપ પોતાનાં ડૉક્ટર કે થૅરેપિસ્ટની મદદ લો અને ટેંશનથી બચો.
No comments:
Post a Comment