આપનું સ્મિત ખતમ કરી શકે છે આ બેદરકારી, આવી રીતે રાખો પોતાનાં દાંતનો ખ્યાલ
- દાંત આપણી સુંદરતામાંચાર ચાંદ લગાવે છે. જો આપનાં દાંત સ્વસ્થ અને સુંદર છે, તો આપ ક્યાંય પણ દિલ ખોલીને હસી શકો છો. સામાન્યરીતે જોવામાંઆવે છે કે આપણે દાંતોનેલઈને થોડીક બેદરકારીકરીએ છીએ કે જેથી દાંતોમાંપીળાશ અને કીટાણુ લાગી જાય છે. આવુ થતા આપનું સ્મિત જાણે ક્યાંક ખોવાઈ જાય છે. દાંતની બીમારીઓનાંકારણે પેટ સાથે સંકળાયેલીસમસ્યાઓપણ જન્મ લઈ શકે છે. આવો જાણીએ કે આપણે દાંતોનેલઈને ક્યારે બેદરકારીકરીએ છીએ, જ્યારે એ સમય દાંતોનીદેખરેખનોહોય છે...
- શું કહે છે રિસર્ચ ? આપણે જ્યારે પણ દાંતોનીસમસ્યાથીપીડાતા હોઇએ છીએ; જેમ કે જો આપણાં દાંતોમાંદુઃખાવોથવા લાગે છે, તો આપણે એમ સમજીને અવગણી દઇએ છીએ કે થોડી વારમાં પોતાની મેળે દુઃખાવોમટી જશે. વધુ દુઃખાવોથતા આપણે ઘરગથ્થુનુસ્ખાઓઅપનાવીએછીએ કે જેનાથી થોડીક વાર માટે તો રાહત મળે છે, પરંતુ તે સમસ્યાનુંસમાધાન નથી. જ્યારે આ અંગે શોધ કરવામાંઆવી, તો જાણવા મળ્યું કે ભારતમાંલગભગ 95 ટકા લોકોને દાંતોનીબીમારી છે અને 50 ટકા લોકો તો સવારે ટૂથબ્રશજ નથી કરતાં.
- આમ રાખો પોતાનાંદાંતોનોખ્યાલ દાંતોનીસંભાળ માટે સૌપ્રથમએ ધ્યાન રાખો કે આપ દિવસમાંજ્યારે પણ જમો, તો જમ્યા બાદ પોતાનાંદાંત જરૂર સાફ કરો. પરંતુ ધ્યાન રહે કે જમ્યાનાંતરત બાદ આપે દાંત સાફ નથી કરવા, કારણ કે જ્યારે આપ ભોજન કરો છો, ત્યારે ભોજનમાંમોજૂદ એસિડથી દાંતોમાંએનેમલ બને છે કે જે આપનાં દાંતને મુલાયમ કીર દે છે. જલ્દી બ્રશ કરવાથી દાંતોનાંસાંધાઓમાંસમસ્યા થઈ શકે છે. તેથી ધ્યાન રહે કે જમ્યાનાંઓછામાં ઓછા 1 કલાક બાદ જ બ્રશ કરો.
- જાણો દાંતોનેયોગ્ય રીતે બ્રશ કરવાની રીત સામાન્યતઃજોવામાંઆવે છે કે જ્યારે આપણે બ્રશ કરીએ છીએ, તો ઉતાવળમાંરહીએ છીએ અને એક-બે રાઉંડ બ્રશ કરી કોગળા કરી લઇએ છીએ. આપને જણાવી દઇએ કે આ રીત બિલ્કુલબરાબર નથી. આપણે લગભગ 2 મિનિટ સુધી બ્રશ કરવું જોઇએ. આપ ઇચ્છો, તો દિવસમાંબે વાર બ્રશ કરી શકો છો.
- બ્રશ કરતી વખતે જોર ન લગાવો આપ જે પણ ટૂથબ્રશનોઉપયોગ કરો છો, તેનો લાંબા સમય સુધી ઉપયોગ ન કરો, પણ સમયાંતરેબદલતા રહો. વધુ જોર લગાવીનેજે લોકો કોગળા કરે છે, તેનાથી પેઢા નબળા પડી જાય છે અને હાલવા લાગે છે
- ધૂમ્રપાનછે નુકસાનકારકધૂમ્રપાનકરવાથી આપણા દાંતોનેબહુ નુકસાન થાય છે, કારણ કે ધૂમ્રપાનકરવાથી મોઢામાંબૅક્ટીરિયાજમા થવા લાગે છે કે જે દાંતો અને પેઢાઓનેચેપગ્રસ્તકરી દે છે.
- વિટામિનસીનો કરો ઉપયોગ દાંતોનીયોગ્ય સંભાળ માટે આપ ભોજનમાંવિટામિનસીનો પણ પ્રયોગ કરો. ભોજનમાંઆપ સિઝનેબલફળો; જેમ કે સફરજન, નાશપાતી, સ્ટ્રૉબેરી, દહીં અને ઓટનો પણ ઉપયોગ કરી શકો છે. આ વસ્તુઓ આપને કૅલ્શિયમભારે પ્રમાણમાંઆપશે.

No comments:
Post a Comment