બ્લડ ગ્રુપથી ખબર પડશે હૃદય રોગનાં હુમલાનો ખતરો
- એક શોધ મુજબ જે લોકોનુંબ્લડ ગ્રુપ 'ઓ' નથી હોતું અને 'એ', 'બી' કે 'એબી' હોય છે, તેમને હાર્ટ ઍટૅક અને હૃદય સંબંધિતબીમારીઓથીમૃત્યુનોખતરો 9 ટકા વધુ હોય છે. એક શોધ મુજબ જે લોકોનુંબ્લડ ગ્રુપ 'ઓ' નથી હોતું અને 'એ', 'બી' કે 'એબી' હોય છે, તેમને હાર્ટ ઍટૅક અને હૃદય સંબંધિતબીમારીઓથીમૃત્યુનોખતરો 9 ટકા વધુ હોય છે.
- પરિણામોથી જણાય છે કે વધુ ખતરો વોન વિલેબ્રાંડકારકની અધિકતાનાંકારણે હોય છે. તે રક્તને થિજવનારએક પ્રોટીનહોય છે કે જે થ્રામ્બોતિકઘટનાઓ સાથે જોડાયેલુંહોય છે. 'એ' બ્લડ ગ્રુપ ધરાવતા લોકોમાંકૉલેસ્ટ્રૉલવધુ હોય છે કે જેનાં કારણે હાર્ટ ઍટૅકની શંકા વધી જાય છે. આ ઉપરાંત જેમનું બ્લડ ગ્રુપ 'ઓ' નથી હોતું, તેમનામાંપણ ગલેક્ટિન-3નું વધુ પ્રમાણ જોવા મળે છે। શોધકર્તાઓમુજબ આ એક પ્રોટીનછે કે જે સોજા સાથે સંબંધિતછે અને હાર્ટ ફેલનાં રોગીઓમાંતેનાં માઠા પરિણામોજોવા મળે છે.
- નેધરલૅંડમાંયુનિવર્સિટીમેડિકલ સેંટર ગ્રોનિજેનનાં વિદ્યાર્થી અને પ્રમુખ લેખક ટેસ્સા કોલેનાંજણાવ્યામુજબ"અભ્યાસોથી જાણવા મળ્યું છે કે જે લોકોનુંબ્લડ ગ્રુપ 'ઓ' નથી હોતું, તેમનામાંધમનીઓ સાથે સંબંધિતબીમારીઓનોખતરો 9 ટકા અને હૃદય સંબંધી બીમારીઓનોખતરો પણ 9 ટકા સુધી વધી જાય છે." આ અભ્યાસ હાર્ટ ફેલિયર 2017 તથા ચોથી વર્લ્ડ કૉંગ્રેસઑન એક્યૂટ હાર્ટ ફેલિયરમાંરજૂ કરાયો હતો/
- અભ્યાસ માટે ટીમે 'ઓ' બ્લડ ગ્રુપ ધરાવતા અને 'ઓ' બ્લડ ગ્રુપ ન ધરાવતા લોકો પર કાર્ડિયોવૅસ્ક્યુલર ઘટનાઓ કે જેમાં માઇક્રોકાર્ડિયયલચેપ (હાર્ટ ઍટૅક), ધમનીઓથીસંબંધિતબીમારીઓ, હાર્ટ ફેલિયર, કાર્ડિયોવૅસ્ક્યુલર ઘટનાઓ તથા હૃદય સંબંધી મૃત્યુ દરનો સમાવેશ થાય છે, નું મેટા-એનાલિસિસકર્યું. કોલેનાંસુચન મુજબ"હૃદયથી સંબંધિત ખતરાનાંમૂલ્યાંકનમાં કૉલેસ્ટ્રૉલ, ઉંમર, લિંગ અને બ્લડ પ્રેશરનીસાથે-સાથે બ્લડ ગ્રુપનોપણ સમાવેશ કરવો જોઇએ."


No comments:
Post a Comment