હેલ્થ ટિપ્સ
અનેક રોગોનો ઈલાજ છે અળસી (linseed)
- ભોજનબાદ માવા મસાલા મસળતાં લોકોએ અળશી ખાવાની આદત પાડવી જોઈએ. અળસી અનાજના વેપારી કે કરિયાણાની દુકાને સરળતાથી મળી રહે છે.અળસી એક નહી પણ અનેક ફાયદા ધરાવે છે.રોજ એક ચમચી અળસી ખાવાથી થતા ફાયદાનું લીસ્ટ ખુબ લાંબુ છે.
- રોજ 10 ગ્રામ અળસી ખાવાથી વજન ધટે છે.
- અળસીમાંકેન્સરરોકનારા21 તત્વોછે.જેથી કેન્સર સામે રક્ષણ મળે છે.
- અળસીમાંરહેલઓમેગા-3 ફેટીએસીડમગજનાકોષોનેશક્તિઆપે છે.
- અળસીમાંરહેલલીગ્નીનનામનોપદાર્થહોર્મોન્સનુનિયમનકરે છે.
- બ્લડપ્રેશરઅને ડાયાબિટીસ એમ બન્નેમાં રોજ એક ચમચી અળસી ખાવાથી એક વર્ષમાં ફાયદો થાય છે.
- કિડનીનાકામ-સોડીયમ બીજા વધારાના ક્ષાર અને પ્રદુષિત પદાર્થોને બહાર કાઢવામાં તે મદદ કરે છે.
- અળસીમાં ફાઈબર હોય છે તેથી કબજીયાત થતી અટકે છે.
- ટોટલકોલેસ્ટ્રોલતથા ટ્રાયગ્લીસરાઈડનું પ્રમાણ ધટાડે છે.
- દરરોજજમીનેએક ચમચી અળસી ખાવી જોઈએ અને આખા દિવસમાં વધુમાં વધુ ત્રણ ચમચી અળસી ખાઈ શકાય. વધુ પ્રમાણમાં નહી
No comments:
Post a Comment