ઓપરેશન વગર પથરી દૂર કરવાનો એકમાત્ર ઈલાજ ‘કળથી’
- પથરી બહુ કષ્ટદાયકરોગ છે. તે સામાન્યપણે30થી 60 વર્ષની ઉંમરનીવ્યક્તિઓમાં થતી જોવા મળે છે અને સ્ત્રીઓની સરખામણીએપુરુષોમાં તેનુંપ્રમાણ ચારગણુંજોવા મળે છે. આજે ભારતના પ્રત્યેક2000 પરિવારોમાં 10 થી એક પરિવાક આ પીડાદાયક સ્થિતિથીપીડિત છે, પણ સૌથીદુખદ બાબતએ છે કે આમાંથીકેટલાક ટકા રોગી જ આનો સાચોઇલાજ કરાવેછે. એલોપેથીમાંઓપરેશન જ એક ઉપચારછે. પણ ‘કળથી’ આ રોગનીખાસ દવા છે.
- કળથીને સંસ્કૃતમાં કુલત્થ, હિંદીમાં કુલથી, અંગ્રેજીમાં હોર્સગ્રામ(Horse gram) લેટિનમાં કોલીફોસબ્લાઈફ્લોરસ કહે છે. કળથીકઠોળ વર્ગમાંઆવે છે. આજથી પચાસેકવર્ષ પહેલાંગામડામાં કળથીશાક તરીકેઅઠવાડીયામાં એક બે વખત લોકોના ઘરોમાંબનતી હતી. તે અડદ જેવી હોય છે. જોવામાંલાલ રંગનીહોય છે અને તેનીદાળ બનાવીનેરોગીઓને આપવામાંઆવે છે. કળથીને પથરીનાશકગણાવવામાં આવી છે. કિડનીનીપથરી અને પિત્તાશયની પથરીમાટે ફાયદાકારકઔષધિ છે. આયુવર્વેદમાં ગુણધર્મ અનુસારકળથીમાં વિટામિનએ હોય છે. તે શરીરમાં વિટામિનએની પૂર્તિકરી પથરીનેરોકવામાં મદદરૂપબને છે. બજારમાં તે કોઇપણ કરિયાણાનીદુકાનમાં સરળતાથીમળી રહે છે.
- કળથીના સેવનથી પથરીતૂટીને કે ઓગળીને નાનીથઇ જાય છે જેનાખીપથરી સરળતાથીમૂત્રાશયમાં જઇનેપેશાબના માર્ગેબહાર નીકળીજાય છે. તેના સેવનથીપેશાબની માત્રાઅને ગતિ વધી જાય છે જેનાથીરોકાયેલા પથરીનાકણ પર વધુ દબાણપડવાને કારણેતે નીચેનીતરફ ખસીનેબહાર થઇ જાય છે.
- 1 સેન્ટીમીટરથી નાની પથરીમાંતે સફળ ઔષધિ છે. 25 ગ્રામ કળથીને400 મિલીલીટર પાણીમાં દરરોજસવાર સાંજ50-50 મિલીલીટર લેવાથી પેશાબનીસાથે પથરીનીકળી જશે. અલબત, આ પ્રયોગશરૂ કર્યાપહેલા અને પછી તપાસઅચૂક કરાવો. પરિણામ સામેઆવી જશે. તેને અન્યદાળની જેમ પણ ખાઇ શકાય છે. કળથી 25 ગ્રામલઇને મોટી-મોટી પીસીને16ગણા પાણીમાં રાંધો, ચોથા ભાગનુંપાણી બાકીરહે એટલેતેને ગળી લો. તેમાંથી50 મિલીલીટર સવાર-સાંજલેતા રહો. આમાં થોડુંસિંધાલૂણ નાંખીનેઉપયોગ કરો.
- જે વ્યક્તિને પથરીએકવાર થઇ જાય છે તેને તે ફરીથી થવાનુંજોખમ રહે છે માટેપથરી નીકળીગયા પછી પણ રોગીઓએકળથીનું સેવનકરતા રહેવું. કળથી પથરીમાંઅમૃત સમાનછે.
No comments:
Post a Comment