Friday, 29 September 2017

Bollywood Sufi Songs 2017 Best of Sufi Jukebox Sufi Audio Jukebox 20...

Bollywood Sufi Songs 2017 Best of Sufi Jukebox Sufi Audio Jukebox 20...

Thursday, 28 September 2017

હેલ્થ ટિપ્સ


બ્લડ ગ્રુપથી ખબર પડશે હૃદય રોગનાં હુમલાનો ખતરો

  • એક શોધ મુજબ જે લોકોનુંબ્લડ ગ્રુપ '' નથી હોતું અને '', 'બી' કે 'એબી' હોય છે, તેમને હાર્ટ ઍટૅક અને હૃદય સંબંધિતબીમારીઓથીમૃત્યુનોખતરો 9 ટકા વધુ હોય છે. એક શોધ મુજબ જે લોકોનુંબ્લડ ગ્રુપ '' નથી હોતું અને '', 'બી' કે 'એબી' હોય છે, તેમને હાર્ટ ઍટૅક અને હૃદય સંબંધિતબીમારીઓથીમૃત્યુનોખતરો 9 ટકા વધુ હોય છે

  • પરિણામોથી જણાય છે કે વધુ ખતરો વોન વિલેબ્રાંડકારકની અધિકતાનાંકારણે હોય છે. તે રક્તને થિજવનારએક પ્રોટીનહોય છે કે જે થ્રામ્બોતિકઘટનાઓ સાથે જોડાયેલુંહોય છે. '' બ્લડ ગ્રુપ ધરાવતા લોકોમાંકૉલેસ્ટ્રૉલવધુ હોય છે કે જેનાં કારણે હાર્ટ ઍટૅકની શંકા વધી જાય છે. ઉપરાંત જેમનું બ્લડ ગ્રુપ '' નથી હોતું, તેમનામાંપણ ગલેક્ટિન-3નું વધુ પ્રમાણ જોવા મળે છે। શોધકર્તાઓમુજબ એક પ્રોટીનછે કે જે સોજા સાથે સંબંધિતછે અને હાર્ટ ફેલનાં રોગીઓમાંતેનાં માઠા પરિણામોજોવા મળે છે.
  • નેધરલૅંડમાંયુનિવર્સિટીમેડિકલ સેંટર ગ્રોનિજેનનાં વિદ્યાર્થી અને પ્રમુખ લેખક ટેસ્સા કોલેનાંજણાવ્યામુજબ"અભ્યાસોથી જાણવા મળ્યું છે કે જે લોકોનુંબ્લડ ગ્રુપ '' નથી હોતું, તેમનામાંધમનીઓ સાથે સંબંધિતબીમારીઓનોખતરો 9 ટકા અને હૃદય સંબંધી બીમારીઓનોખતરો પણ 9 ટકા સુધી વધી જાય છે." અભ્યાસ હાર્ટ ફેલિયર 2017 તથા ચોથી વર્લ્ડ કૉંગ્રેસઑન એક્યૂટ હાર્ટ ફેલિયરમાંરજૂ કરાયો હતો/

  • અભ્યાસ માટે ટીમે '' બ્લડ ગ્રુપ ધરાવતા અને '' બ્લડ ગ્રુપ ધરાવતા લોકો પર કાર્ડિયોવૅસ્ક્યુલર ઘટનાઓ કે જેમાં માઇક્રોકાર્ડિયયલચેપ (હાર્ટ ઍટૅક), ધમનીઓથીસંબંધિતબીમારીઓ, હાર્ટ ફેલિયર, કાર્ડિયોવૅસ્ક્યુલર ઘટનાઓ તથા હૃદય સંબંધી મૃત્યુ દરનો સમાવેશ થાય છે, નું મેટા-એનાલિસિસકર્યું. કોલેનાંસુચન મુજબ"હૃદયથી સંબંધિત ખતરાનાંમૂલ્યાંકનમાં કૉલેસ્ટ્રૉલ, ઉંમર, લિંગ અને બ્લડ પ્રેશરનીસાથે-સાથે બ્લડ ગ્રુપનોપણ સમાવેશ કરવો જોઇએ."


Wednesday, 27 September 2017

હેલ્થ ટિપ્સ


આપનું સ્મિત ખતમ કરી શકે છે બેદરકારી, આવી રીતે રાખો પોતાનાં દાંતનો ખ્યાલ


  • દાંત આપણી સુંદરતામાંચાર ચાંદ લગાવે છે. જો આપનાં દાંત સ્વસ્થ અને સુંદર છે, તો આપ ક્યાંય પણ દિલ ખોલીને હસી શકો છો. સામાન્યરીતે જોવામાંઆવે છે કે આપણે દાંતોનેલઈને થોડીક બેદરકારીકરીએ છીએ કે જેથી દાંતોમાંપીળાશ અને કીટાણુ લાગી જાય છે. આવુ થતા આપનું સ્મિત જાણે ક્યાંક ખોવાઈ જાય છે. દાંતની બીમારીઓનાંકારણે પેટ સાથે સંકળાયેલીસમસ્યાઓપણ જન્મ લઈ શકે છે. આવો જાણીએ કે આપણે દાંતોનેલઈને ક્યારે બેદરકારીકરીએ છીએ, જ્યારે સમય દાંતોનીદેખરેખનોહોય છે... 
  • શું કહે છે રિસર્ચ ? આપણે જ્યારે પણ દાંતોનીસમસ્યાથીપીડાતા હોઇએ છીએ; જેમ કે જો આપણાં દાંતોમાંદુઃખાવોથવા લાગે છે, તો આપણે એમ સમજીને અવગણી દઇએ છીએ કે થોડી વારમાં પોતાની મેળે દુઃખાવોમટી જશે. વધુ દુઃખાવોથતા આપણે ઘરગથ્થુનુસ્ખાઓઅપનાવીએછીએ કે જેનાથી થોડીક વાર માટે તો રાહત મળે છે, પરંતુ તે સમસ્યાનુંસમાધાન નથી. જ્યારે અંગે શોધ કરવામાંઆવી, તો જાણવા મળ્યું કે ભારતમાંલગભગ 95 ટકા લોકોને દાંતોનીબીમારી છે અને 50 ટકા લોકો તો સવારે ટૂથબ્રશ નથી કરતાં.

  • આમ રાખો પોતાનાંદાંતોનોખ્યાલ દાંતોનીસંભાળ માટે સૌપ્રથમ ધ્યાન રાખો કે આપ દિવસમાંજ્યારે પણ જમો, તો જમ્યા બાદ પોતાનાંદાંત જરૂર સાફ કરો. પરંતુ ધ્યાન રહે કે જમ્યાનાંતરત બાદ આપે દાંત સાફ નથી કરવા, કારણ કે જ્યારે આપ ભોજન કરો છો, ત્યારે ભોજનમાંમોજૂદ એસિડથી દાંતોમાંએનેમલ બને છે કે જે આપનાં દાંતને મુલાયમ કીર દે છે. જલ્દી બ્રશ કરવાથી દાંતોનાંસાંધાઓમાંસમસ્યા થઈ શકે છે. તેથી ધ્યાન રહે કે જમ્યાનાંઓછામાં ઓછા 1 કલાક બાદ બ્રશ કરો.
  • જાણો દાંતોનેયોગ્ય રીતે બ્રશ કરવાની રીત સામાન્યતઃજોવામાંઆવે છે કે જ્યારે આપણે બ્રશ કરીએ છીએ, તો ઉતાવળમાંરહીએ છીએ અને એક-બે રાઉંડ બ્રશ કરી કોગળા કરી લઇએ છીએ. આપને જણાવી દઇએ કે રીત બિલ્કુલબરાબર નથી. આપણે લગભગ 2 મિનિટ સુધી બ્રશ કરવું જોઇએ. આપ ઇચ્છો, તો દિવસમાંબે વાર બ્રશ કરી શકો છો.
  • બ્રશ કરતી વખતે જોર લગાવો આપ જે પણ ટૂથબ્રશનોઉપયોગ કરો છો, તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરો, પણ સમયાંતરેબદલતા રહો. વધુ જોર લગાવીનેજે લોકો કોગળા કરે છે, તેનાથી પેઢા નબળા પડી જાય છે અને હાલવા લાગે છે
  • ધૂમ્રપાનછે નુકસાનકારકધૂમ્રપાનકરવાથી આપણા દાંતોનેબહુ નુકસાન થાય છે, કારણ કે ધૂમ્રપાનકરવાથી મોઢામાંબૅક્ટીરિયાજમા થવા લાગે છે કે જે દાંતો અને પેઢાઓનેચેપગ્રસ્તકરી દે છે.
  • વિટામિનસીનો કરો ઉપયોગ દાંતોનીયોગ્ય સંભાળ માટે આપ ભોજનમાંવિટામિનસીનો પણ પ્રયોગ કરો. ભોજનમાંઆપ સિઝનેબલફળો; જેમ કે સફરજન, નાશપાતી, સ્ટ્રૉબેરી, દહીં અને ઓટનો પણ ઉપયોગ કરી શકો છે. વસ્તુઓ આપને કૅલ્શિયમભારે પ્રમાણમાંઆપશે.